નવલા ચાલતા મા અંબાના નોરતાંમાં આજે પાઠશાલાના બધાં બળોકોની આજે પાલનપુર ખાતે સામૂહિક નવરાત્રિનું આયોજનમાં કરવામાં આવ્યું.
નવલા ચાલતા મા અંબાના નોરતાંમાં આજે પાઠશાલાના બધાં બળોકોની આજે પાલનપુર ખાતે સામૂહિક નવરાત્રિનું આયોજનમાં કરવામાં આવ્યું. નવરાત્રી નિમિતે આજે બાળકોને નાસ્તો , કપડા, ચોકલેટ વગેરે વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું..

આ કાર્યક્રમની વિશેષ ઉપસ્થિતિમાં ઇનરવિલ ક્લબના પ્રેસિડેન્ટ મમતાબેન શાહ, અખિલ ભારતીય આજના યુવામહા સંગઠનના પ્રમુખ હિતેશભાઈ ચૌધરી, રેડીમેન્ટ ના ઓનર પ્રકાશભાઈ ચૌધરી, અહેમદભાઇ હડા સાહેબ, હરેશભાઈ ફતેગઢ, રાજુભાઈ જન સેવા એ પ્રભુ સેવા, જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ , ઠાકોર દાસ ખત્રી વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતીબેન મહેતા, ભરત ભાઇ પાતાણી ,આકાશભાઇ પટેલ, કુલદિપભાઈ પટેલ ,કુળદેવી સાઉન્ડ ભટામલ, સાગરભાઈ રાવળ, દીપકભાઇ વીરપુર , ગુરુભાઈ વગડા, ચંદુભાઈ ડાંગીયા વગેરે મહેમાનોએ કાર્યમાં પોતાનું આગવું યોગદાન સમયે, કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.