Publisher Theme
I’m a gamer, always have been.

એક ભેસ એ સફેદ પાડી જનમતા લોકો જોવા માટે ઉમટ્યા ઘટના ગુજરાત ના કચ્છ ભુજ જિલ્લા ની

0 147

સામાન્ય રીતે ભેસ કાળા અને ભૂરા રંગની જન્મ આપે છે ત્યારે આજે ધોળાવીરા ખાતે એક ભેસ એ સફેદ કલરની પાર્ટી નો જન્મ આપતા આ પંથકમાં ભારે કુતુહુલ જગાવ્યું છે ધોળાવીરાના કનુભા જાડેજાએ જણાવ્યું કે એક પશુપાલકની આહિર મહા દેવા ગણેશા ની ભેસ એ સફેદ કલરની પાડી નો જન્મ આપ્યો છે આવી ઘટના લાખોમાં એક સંભવત આ પહેલી ઘટના છે ત્યારે આજુબાજુ ના ગામો આ પાડીને જોવા માટે ઉમટી રહ્યા છે વૈશ્વિક ક્ષેત્રે ધરોહર ધોળાવીરા માં કુદરત લોકોને કંઈક નવું જોવા પેરિ ત કરે છે

Leave A Reply

Your email address will not be published.