૪ ઓક્ટોબર ૨૦૨૧ થી લઈને ૬ ઓક્ટોબર ૨૦૨૧ સુધી ત્રણ દિવસ વોટશોપ મંચઉપર નવરાત્રી વિષય ને લઈને ઓનલાઇન કવિતાઓ મંગાવવામાં આવી હતી મંચ ૯૧ કવિ મિત્રોથી ભરેલો હતોકુલ ૩૬ કવિ મિત્રોએ પોતાની રચનાઓ મંચ પર મૂકી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુલાબચંદપટેલ મહાત્મા ગાંધી સાહિત્યસેવા સંસ્થાનારાષ્ટ્રીય અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતાતેઓ નો પરિચય તથા પુષ્પ અર્પણ સંસ્થા ના અધ્યક્ષશ્રી દ્વારા. પ્રસંગને ઉદ્દેશીને તેઓ જણાવે છે કે આ સુંદર કાર્યને હું બિરદાવ્યું હતું અનેમાતાજી ની આરાધનાતથા આ દિવસોમાં માતા બધાંને સુખ-સંપત્તિ થી ભરી દે. સંસ્થાના અધ્યક્ષશ્રી શૈલેષ વાણીયા શૈલનો હદય પૂર્વક આભાર માનું છું. કવિ મિત્રોને આવકાર પ્રીત પરમાર પ્રીત દ્વારા સરસ્વતી વંદના મા દોરનાર સ્વાતિ જેસલમેર રાજસ્થાન થી ઉપસ્થિત રહ્યા હતા. કવિ મિત્રોનો સહયોગ જોવા મળ્યો આભારવિધિ માં દોરનાર નિલેશ રાઠોડ સર્વ કવિગણ તથા મહેમાનશ્રી અને સંસ્થા નાઅધ્યક્ષશ્રી નો અંત:કરણથી આભાર માનું છું. રાષ્ટ્રગીતમાં દોરનાર શ્રીમતી રાગણી શુક્લા રાગ મુંબઈ, ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમની અંદર સુંદર પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું . પ્રમાણપત્રક તૈયાર કરનાર ડિઝાઇનર અંકિત મેકવાન પેટલાદ વાળાનો અધ્યક્ષ કવિ શૈલેષ વાણીયા શૈલ ખુબ ખુબ આભાર માને છે. સર્વને નવરાત્રી પર્વની હાર્દિક નશુભકામનાઓ તથા શુભેચ્છાઓ. નીચેના કવિઓ સંમેલન માં જોડાયા. *૭ઓક્ટોબર ગુરુવારથી નવરાત્રી પર્વની તૈયારી રૂપે સંસ્થા દ્વારા કવિતા મંગાવવામાં આવી હતી ઉમદા રચના બદલસંસ્થા કેપિટલ સન્માન પત્ર અર્પણ કરતાં હર્ષની લાગણી અનુભવે છે. રચના મૂકનારના નામ ની યાદી નીચે મુજબ છે. અધ્યક્ષશ્રી શૈલેષ વાણીયા શૈલ.ડોક્ટર ગુલાબચંદ પટેલ.જે.એન.પટેલ jagat.ડોક્ટર પ્રીતિ પટેલ.પ્રીતિ પરમાર પ્રીત.કોકિલાબેન રાજગોર.દિનેશ કવિરાજ .પલ્લવી ગોહેલ.કોકિલાબેન ચૌહાણ .જિજ્ઞાસા યુ જોષી.મધુબેન રાઠોડ .કાંતિભાઈ એમ શર્મા. જુલી સોલંકી. વર્ષા ભટ્ટ વૃંદા. ધિરેનકુમાર કે. સુથાર “ધીર” (D.K.. જાદવ મનિષાબેન. જયશ્રી દેસાઈ’શ્રી’, અમલસાડ. નિરવ રાજાણી “શાદ” વડોદરા. હિતેશ સુતરીયા હરીશ. નિલેશ રાઠોડ “નીલ”. રાગીની શુક્લ રાગમુંબઈ. મણિલાલ શ્રીમાળી ‘ મિલન’. પ્રજાપતિ ભાનુબેન બી.. નિમીષા પટેલ (નીમ)વ.પ્રહલાદ.કે.રાઠોડ.”પ્રફુલ”કંબોસણી. વડાલી.સા.કા.નવીન પટેલ.ગઢિયા હંસાબેન એમ.રેખા પટેલ “સખી”.વીણા અમીન “વાદિની”. મધુબેન રાઠોડ મનોજકુમાર પંચાલ.અશોક પેથાણી ‘સ્નેહ, ભાવના ભટ્ટ દેવીબેન વ્યાસ.પુનિત ડાભી.ચૈતન્ય જોષીવગેરે કવિ મિત્રો એ લાભ લીધો.