Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુર તલાટી ક્રમ મંત્રીઓ પેન ડાઉન કાર્યક્રમ યોજી એક દિવસ માટે કામગીરી નો કર્યો બહિષ્કાર

0 9

ગુજરાત તલાટી ક્રમ મંત્રીઓ 27/09/2021 ના સોમવાર ના રોજ પેન ડાઉન કાર્યક્રમ ક્રમ યોજી કામગીરીનો એક દિવસ માટે બહિષ્કાર કર્યો હતો .પેન ડાઉન કાર્યક્રમ પોતાની પડતર માંગણી ના વિરોધ માં કરવામાં આવ્યો હતો……ત્યારે
ગુજરાત તલાટી કમ મંત્રીશ્રી ઓના હક અને સન્માન માટેની પડતર અગિયાર માંગણીઓ ને સરકાર સુધી પહોંચાડવા માટે તારીખ 07/09/2021 ને મંગળવાર ના રોજ મળેલ રાજ્ય કારોબારી માં નક્કી થયા મુજબ આજે બીજા ચરણ ના કાર્યક્રમ મુજબ તારીખ 27/09/2021 ને સોમવાર ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રીશ્રીઓ પેન ડાઉન કાર્યક્રમ કરીને એક દિવસ માટે પોતાની પંચાયત માં કામગીરી નો બહિષ્કાર કર્યો હતો.ત્યારે બનાસકાંઠા જિલ્લાના 612 તલાટી કમ મંત્રીશ્રીઓ પેન ડાઉન કાર્યક્રમ યોજી એક દિવસ માટેની કામગીરી માટેનો બહિષ્કાર દર્શાવ્યો હતો

Leave A Reply

Your email address will not be published.