Publisher Theme
I’m a gamer, always have been.

ગુજરાત માં તૂટેલા રસ્તાઓ માટે ભુપેન્દ્ર ભાઈ પટેલ સરકાર ની એક નવી પહેલ

0 63

ગુજરાત સમગ્ર ભારત માં સારા રોડ રસ્તાઓ માટે ઓળખાતું હોયે છે તયારે ગુજરાત ના નવા મુખ્યમંત્રી શ્રી દ્વારા આમ જનતા માટે એક નવી પહલ કરવામાં માં આવી છે આપ ગુજરાત માં કયાંક પણ રોડ ઉપર રહેલ ખાડાઓથી પરેશાન હો તો એક મેસેજ થી મેળવો સમાધાન

ભુપેન્દ્ર ભાઈ પટેલ સરકાર ની એક નવી પહેલ જેમાં એક વાહટસઅપ 9978403669 નંબર જારી કરવામાં માં આવ્યો છે જેના ઉપર આપ ફરિયાદ તૂટેલા રોડ ની ફરિયાદ કરી શકો છો

ગુજરાતમાં ગાડી ચલાવો છો અને ખાડાઓથી પરેશાન થઈ રહ્યા છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે થોડી પણ જાગૃતતા દેખાડો તો બીજી વખત જ્યારે એ રોડ પરથી તમે પસાર થશો તો તમને એક પણ ખાડો જોવા નહીં મળે રોડ પરિવહન મંત્રી પૂર્ણશ મોદી એ ચલાવેલ એક આંદોલન અંતર્ગત મંત્રાલયમાં જાહેર કરાયેલ વૉટસપ નંબર 99 784 03369 પર સામાન્ય વ્યક્તિથી ફરિયાદ માંગે છે મંત્રાલય દ્વારા તારીખ 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવેલ રોડ સુધારાના મોટા આંદોલનથી જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ તૂટેલા-ફૂટેલા રોડના લોકેશન અને થોડા ફોટા લઈ જાહેર કરેલ વૉટસપ નંબર ઉપર મૂકે જેનાથી તે વિભાગના અધિકારીઓને જાણ કરી શકાય અને તરત જ તેના પર કામ શરૂ કરી શકાય ભુપેન્દ્ર ભાઈ પટેલ સરકાર ની આ પહેલથી દેશમાં પહોળા અને સપાટ રોડ માટે પ્રખ્યાત ગુજરાત બીજા રાજ્યોના માટે એક વાર ફરી રોલ મોડલ બની શકે છે જ્યારે વિરોધીઓએ આ સરકારની નિષ્ફળતા જણાવી છે

Leave A Reply

Your email address will not be published.