દિયોદર તાલુકાના નવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મનકીબાત કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરતા ઓની હાજરીમાં યોજાયો

દિયોદર તાલુકાના નવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મનકીબાત કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈ સાહેબ, ગુજરાત સરકારના પુર્વ મંત્રી અને બનાસકાંઠા જીલ્લા ભાજપના પુર્વ અધ્યક્શ કેશાજી ચૌહાણ સાહેબ, જીલ્લા યુવા ભાજપના મહામંત્રી રમેશભાઈ દેસાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ ઉતમસિંહ વાઘેલા સાહેબ તેમજ દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરતા ઓની હાજરીમાં યોજાયો
