રિપોર્ટર. ઇન્દ્ર સિંહ વાઘેલા બૌદ્ધિક ભારત કાંકરેજ
આજુબાજનાં સ્થાનિક લોકો દ્વારા મુતદેહને કઢાવ્યો બહાર…
થરા પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસ ઘટનસ્થળે પહોંચી ને
મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો…
મુતદેહના ઓળખ વિધિ માટે થરા પોલીસે તપાસ હાથ ધરી…

