રિપોર્ટર કહળસંગ એન પઢેરીયા ધોલકા
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વારણા ગામે પ્રાથમિક શાળામાં ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનદાતા દાતાશ્રીઓ રોનકભાઈ શાહ તેઓ નડિયાદના રહેવાસી છે આ કાર્ય્રકમ માં દાતાશ્રી સાથે તેમના માણસ તેમનું નામ ધીરુભાઈ ચાપાનેરી, રોનકભાઈ ચાંપાનેરી, મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ દાતાશ્રી તથા વારણા ગામના આચાર્ય સાહેબ શ્રી વિજયભાઈ ગોહેલ હાજર હતા વારણા ગામના સરપંચ ગામના લોકો હાજર રે દાન કર્યું હતું ગામ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો
