Publisher Theme
I’m a gamer, always have been.

કચ્છની દરિયાઇ સીમામાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત

0 33

રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

બીએસએફના જવાનોએ જખૌ કોસ્ટ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સ ના 19 પેકેટ કબજે કર્યા, તો 18મી જૂનની મોડી રાત્રિએ 2 જુદા જુદા નિર્જન બેટ પરથી પેટ્રોલિંગ દરમિયાન અન્ય 23 જેટલા પેકેટ કબજે કરવામાં આવ્યા

Leave A Reply

Your email address will not be published.