નરેદ્ર પવાર ડાંગ
વઘઇ તાલુકામાં આવતા ભુરભેન્ડી ગામે રોડ બનાવવામાં આવ્યો નથી અને લોકોમાં એ ચર્ચા થઈ રહી છે કે રોડ બની ગયો છે તો કોણ તપાસ કરશે બારખધિયા થઈ ને ભુરભેન્ડી ગામે રોડ રીપેર કરવામાં આવ્યો છે પરંતુ કયા પ્રકારનો આ રોડ રીપેર કર્યો છે તે સમજ પડતી નથી જે પણ અધિકારી મિત્ર દ્વારા આ રોડ કેવો બનાવ્યો છે તે તો બતાવો અધિકારી મિત્ર લોકોને સમજાવો કે રોડ તો આવો જ હોય ખાડા વાળો તમારે ચાલવાનું ક્યાં છે તે તમારા પર આધાર રાખે છે ખાડા બચાવીને ચાલવાનું તમારે છે આમારે તો રોડમાં ખાડો દેખાય એવા કામો કરવાના છે ભુરભેડી ગામ ના લોકો માટે આવા જ રોડ મળશે માટે ચિંતા કરવી નહીં લોકો માં ચર્ચા નો વિષય થયો છે કે રોડ ની સુવિધા આવી જ હશે.