Publisher Theme
I’m a gamer, always have been.

છત્તીસગઢના Indian Fellow ગુજરાત, પાટણના સબોસણ ગામની મુલાકાતે

0 43

અલ્પેશ શ્રીમાળી પાટણ

છત્તીસગઢના ફલક પરવિન જેમને Indian Fellow દ્વારા 18 મહિનાની Fellowship પ્રાપ્ત થયેલ છે જે ગુજરાતમાં ગ્રામ સ્વરાજ સંઘ, રાપર ખાતે કાર્યરત છે. તેઓએ તારીખ 5 થી 7 જૂન, 2024ના રોજ પાટણના સબોસણ ગામમાં હાર્દિક પ્રજાપતિના ઘરની મુલાકાત લઈ માટીકામ અને ટેરાકોટાની માહિતી પ્રાપ્ત કરી હતી.

ચાકડા પર પોતે માટીકામ કરવાનો અનુભવ લીધો હતો અને પોતાનું મંતવ્ય પણ આપ્યું હતું. ત્યાર બાદ પાટણની રાણીની વાવ, પટોળા હાઉસ વગેરે જેવી ખાસિયતો જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો.

Leave A Reply

Your email address will not be published.