Publisher Theme
I’m a gamer, always have been.

હિંમતનગર ન્યાયમંદિર પાસે વીજ ડિપીમાં આગ લાગી.

0 33

કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા હિંમતનગર ન્યાય મંદિર વિસ્તાર માં વીજ ડીપી પાસેના ફ્યુજ બોકસમાં આગ લાગી હતી તેથી અફડા તફડી મચી હતી હતી.અને ફાયર બ્રિગેડ ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થરે આવીને પાણીનો મારો લગાવીને આગને બુઝાવી હતી.

Leave A Reply

Your email address will not be published.