Publisher Theme
I’m a gamer, always have been.

બગોદરા પોલીસ સ્ટેશન પાસે ચાલુ ગાડીમાં આગ લાગી આગ

0 14

ડાભી દિગ્વિજય સિંહ બગોદરા

અમદાવાદ રાજકોટ હાઇવે પર બગોદરા પોલીસ સ્ટેશન પાસે ચાલુ ગાડીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ ઘટના દરમ્યાન લોકોના ટોળે ટોળે ઉમટ્યા હતા ચાલુ ગાડી દરમિયાન ધુમાડો દેખાતા કાર સાઈડમાં કરી કાર સવાર ત્રણ લોકોનીકળી જતા આબાદ બચાવ કરવામાં આવ્યો અને ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પાણીના ટેન્કર મંગાવી ને દ્વારા આગને કાબુ લીધી હતી
બગોદરા ફાયર ફાઈટર ની સગવડ ના હોવાના કારણે ધોળકા બાવળા બોલાવવા વિસ્તાર માં મોટી સમસ્યા થાયે છે

Leave A Reply

Your email address will not be published.