Publisher Theme
I’m a gamer, always have been.

ભાંડોત્રા ખાતે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી કરવામાં આવી

0 173

રિપોર્ટર વિનોદ આર ઠાકર બૌદ્ધિક ભારત દાંતીવાડા

આજ રોજ તારીખ 31-05-2024 ના રોજ ગામ ભાંડોત્રા ખાતે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી કરવામાં આવી તેમાં ભાંડોત્રા ગામ વાસીઓને તમાકુ છોડવાનું સમજણ તેમને માહિતી આપી તેમજ ભાંડોત્રા પેટા આરોગ્ય કેન્દ્રમાં તમાકુ વિશ્વ તમાકુ દિવસ ની નિશેષ વિષય ભાંડોત્રા તલાટી મંત્રી તેમજ આરોગ્ય કર્મચારી દ્વારા માહિતી તેમજ સમજણ આપી તેવું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યા માં ગામ ના લોકો હાજીર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.