ગોવિંદસિંહ રાજપુત ઢીમા વાવ
વાવ તાલુકા ના ઢીમા ગામ ના બી.એસ.જોશી જેમના થકી અવાર નવાર સેવા ની પ્રવૃત્તિ ઓ માં અગ્રેસર રહી ને ગૌ સેવા હોય માનવ સેવા હોય કે અન્ય જીવ જંતુ સેવા તથા ધાર્મિક પોગ્રામ માં અગ્રેસર રહી ને સેવા નો ધોધ વર્ષાવે છે માઁ શેણલ ના ઉપાસક છે ઢીમા ગામ તથા આજુ બાજુ વિસ્તાર માં નાની ઉંમર માં ખૂબ ઉત્સાહી નામના મેળવી છે આજે એમના જન્મ દિવસ નિમિત્તે હજારો લોકો એ શુભેચ્છાઓ પાઠવી તમામ યુવા મિત્રો એ શુભેચ્છાઓ પાઠવી ને હેત ભર્યા આશીર્વાદ પાઠવ્યા અને આવતા વર્ષ માં ફરી સેવા નો ધોધ વર્ષાવે એવી માઁ શેણલ ધરણીધર ભગવાન ને સૌ એ પ્રાર્થના કરી