Publisher Theme
I’m a gamer, always have been.

ખીમાણાવાસ ગામે પ્રાચીન મંદિર એવા કોઠાવાળા હનુમાન દાદા ના મંદિરે પ્રથમ પાટોત્સવ નિમિત્તે હવન અને પ્રસાદ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું

0 41

રિપોર્ટર – આઈ વી ગોહિલ બૌદ્ધિક ભારત વાવ

બનાસકાંઠા જિલ્લાના વાવના તાલુકા ના ખીમાણાવાસ ગામે પ્રાચીન મંદિર એવા કોઠાવાળા હનુમાન દાદા ના મંદિરે પ્રથમ પાટોત્સવ નિમિત્તે હવન અને પ્રસાદ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા હવન અને પ્રસાદ નુ આયોજન કરી દાદા ના પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી યજ્ઞ ના આચાર્ય ભુપેન્દ્ર ભાઈ વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર કરી દાદા ના સેવકો એ આહુતિઓ આપી હતી યજ્ઞ ની પુર્ણાહુતી કરી પ્રસાદ લઈ દાદા ના આશીર્વાદ મેળવ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમ માં દિનેશ પુરી ગોસ્વામી પુજારી તથા સમસ્ત ગ્રામજનો સાથ સહકાર રહ્યો હતો

Leave A Reply

Your email address will not be published.