Publisher Theme
I’m a gamer, always have been.

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના આગેવનો કાર્યકરો ધ્વરા રાજકોટ ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

0 38

રિપોર્ટર કિશન મોહનિયા બૌદ્ધિક ભારત દાહોદ

આજ રોજ તા. ૨૭/૦૫/૨૦૨૪ ના રોજ સાંજે ૬.૦૦ વાગે છાબ તળાવ ના ગેટ પર ભેગા થઈ રાજકોટનાં ગેમ ઝોનમાં ઘટેલી અતિગંભીર દુર્ઘટનામાં ૨૪ જીવ ગુમાવનાર દિવ્યાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામા આવી હતી. જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદ નિનામા, દાહોદ લોકસભા ના ઉમેદવાર ર્ડો પ્રભાબેન તાવીયાડ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ ના કા. પ્રમુખ શ્રી આસિફઅલી સૈયદ, દાહોદ નગરપાલિકા વોર્ડ નં 1 ના કોઉન્સીલર શ્રી તસનીમબેન નલાવાલા, દાહોદ નગરપાલિકા વોર્ડ નં 3 ના કોઉન્સીલર શ્રી કલાબેન, સંતરામપુર વિધાનસભા ના આપ ના પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર તથા દાહોદ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો, હોદેદારો તથા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.