Publisher Theme
I’m a gamer, always have been.

વાવ તાલુકા ઢીમા ગામે સોલંકી રાજપુત પરિવાર દ્વારા ટોડાવાળા ટોડુ તળાવ ગોગ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

0 45

ગોવિંદસિંહ રાજપુત ઢીમા વાવ

બનાસકાંઠા નું યાત્રાધામ મીની દ્વારકા થી ઓળખાતું ઢીમા ગામ ધરણીધર ભગવાન શ્રી ઢીમણન્નાથ મહારાજ ના ઢીમા ગામે સોલંકી રાજપુત પરિવારના દ્વારા ટોડાવાળા ટોડુ તળાવ ગોગ મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં ગામના સોલંકી રાજેઉ પરિવાર દ્વારા પાંચ કુંડી નો યજ્ઞ ત્રણ દિવસનો ઉસરંગ ભોજન સાથે કરવામાં આવ્યો

સાથે સંતવાણી ડીજે રાખવામાં આવી અને બીજા દિવસે ભુવાજીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં રમણ જાતર ભૂવાજી ઠાકરશીભાઈ રબારી વાવડી વાળા સિકોતર ગોગા ધામ પ્રાણ પ્રતિષ્ઠા માં હાજીર રહ્યા હતા ને આ ભવ્ય પ્રતિષ્ઠા નું આયોજન શ્રી વિક્રમસિંહ વિહાજી કાળાજી રાજપુત કરવામાં આવ્યું માન્યતા પ્રમાણે આ ગોગ મહારાજ ઢીમા ના કાળા બાને આ ગોગો મહારાજ મળ્યા હતા એ ગોગ મહારાજ નું નવીન મંદિર બનાવવામાં આવેલો છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ ધાર્મિક કાર્યક્રમ માં ગામ ના તમામ લોકો ઉત્સાહ સાથે ભાગ લીધો હતો

Leave A Reply

Your email address will not be published.