Publisher Theme
I’m a gamer, always have been.

કાંકરેજ તાલુકાના થરા થી વડા વચ્ચે નેસનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો

0 33

રિપોર્ટર ગજુભા વાઘેલા બૌદ્ધિક ભારત કાંકરેજ

થરા થી શિહોરી નેસનલ હાઈવે આવતા ટેકટર અને સતરિયા વચ્ચે અકસ્માત સર્જાયો જોવા મળ્યો જેમાં ટેકટર ચાલક ને ઈજા પહોંચી હતી તે સામે આવ્યું હતું સાથે સતરિય્યા માં બેઠેલા લોકો ને ઈજા પહોંચી હતી તે સમયે લોકો ના ટોળા ઉમટી પડ્યા ત્યાર બાદ 108 ને બોલાવી ને સારવાર ખાતે ખસેડવા માં આયા હતા

Leave A Reply

Your email address will not be published.