માલપુર તાલુકાના ગોવિંદપુર ખાતે ‘ગોવિંદપુર ક્રિકેટ ટુર્નામેન્ટ’ ની ફાઇનલ મેચ યોજા આ ફાઇનલ મેચ અંદાપુર માં અને રંભોડા ટીમ વચ્ચે યોજાઈ હતી
વનરાજ સિંહ ખાંટ, માલપુર અરવલ્લી
માલપુર તાલુકાના ગોવિંદપુર ખાતે ‘ગોવિંદપુર ક્રિકેટ ટુર્નામેન્ટ’ ની ફાઇનલ મેચ યોજા આ ફાઇનલ મેચ અંદાપુર માં અને રંભોડા ટીમ વચ્ચે યોજાઈ હતી. જેમાં રંભોડા ટીમ નો વિજય થયો હતો. વિજેતા ટીમને અરવલ્લી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ અને માલપુર તાલુકાના યુવા મોરચા પ્રમુખ જયવીરસિંહ ખાંટ ના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી.
ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજક જગદીશસિંહ પાંડોર દ્વારા વિજેતા ટીમ ને તથા રનર અપ ટીમ ને ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો.