Publisher Theme
I’m a gamer, always have been.

માનવતા હજૂ જીવીત છે

0 25

ચિરાગભાઈ સોની થરાદ

થરાદ તાલુકાના ડેલ ગામ ના યુવાન ને 10 થેલી ઉભી બાજરી માં ગાયો ચરાવી થરાદ તાલુકાના ડેલ ગામના યુવાન કિરણસિંહ રામજી રાજપુત પોતાના ખેતર માં 10 થેલી ના ઊભા પાક માં ગાયો ચારી અને સેવા નું એક અનોખું ઉદાહરણ પૂરું પાડયું હતું રાજપૂત કિરણસિંહ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે છેલ્લા 10 દિવસ થી મારા ખેતર માં ગાયો ચરે છે

Leave A Reply

Your email address will not be published.