Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના લવારા પાસેથી રૂ.4.29 લાખનો દારૂ ઝડપાયો, શખ્સ ફરાર

0 308

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા પોલીસ ગુરુવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે રાજસ્થાનના દુગાવાથી ધાનેરા તરફ વિદેશી દારૂ ભરેલી ગાડી આવી રહી છે તે બાતમીના આધારે ધાનેરા પીઆઇ એ.ટી.પટેલ તથા સ્ટાફના માણસોએ નાકાબંધી કરી હતી. ત્યારે ગાડી આવતાં ચાલક પોલીસને જોઈ ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતાં ગાડીની અંદરથી પેટી નંગ-7, બોટલ નંગ-336 કિંમત રૂ.29,232 તથા 4 લાખની ગાડી મળી કુલ રૂ.4.29,232નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.