Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાની રેઈન્બો સ્કૂલની બાળકી ફેશન શો માં પ્રથમ નંબરે આવી

0 181

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ તથા ડિફરન્ટ ફોટોગ્રાફીના માધ્યમ દ્વારા પ્રિટી ફેશન શો -2023 નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 150 જેટલાં મોડલે ભાગ લીધો હતો. જેમાં ગુજરતી ફિલ્મ નિર્માતા ફારુક ગાયકવાડ, મોડલ તથા અભિનેત્રી વિશ્વા ભટ્ટ, એક્ટર નીલશાહ, ઇન્ટરનેશનલ મેકપ આર્ટિસ્ટ કોમલ પટેલ, પાયલ શાહ વગેરે જજ દ્વારા દરેકનું પરફોર્મન્સ જોઈ વીવીધ કેટેગરીમાં નંબર આપવામાં આવ્યા હતા. જેમાં કિડ્સ કેટેગરીમાં રેમ્બો સ્કૂલની ધાનેરાની બાળકી નાઈ આલિયા આનંદભાઈ રેમ્પ વોકમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. શાળાના એમડી અમૃતભાઈ દરજીએ અભિનંદન પાઠવ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.