રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા એસ.ટી. ડેપોમાં ડેપો મેનેજર સોનલબેન પટેલ અને સુપરવાઇઝર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. તેમજ ડેપો તથા તેના ખુલ્લા પરિસરમાં કચરો નાંખતા લોકોને પણ એસ.ટી. વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. સફાઇ કામદારો તેમજ નગરપાલિકાની મદદથી સફાઇ અભિયાન હાથ ધરતાં બસ સ્ટેન્ડ ચોખ્ખુ જોવા મળ્યુ હતુ.