અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા ગામે વરસાદ પડતા ના સાથેજ ચુડેલ નામના જીવજંતુ નજર સામે આવ્યા
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા ગામે વરસાદ પડતાના સાથેજ ચુડેલ નામના જીવજંતુના ટોળેટોળા ઉમટયા મેઘરજ તાલુકાના અનેક ગામોમાં ગ્રામજનો મુશ્કેલીમાં આવી ચીન્તા ગ્રસ્તબન્યા
રીપોર્ટર ઉદાભાઈ ડામોર બૌદ્ધિક ભારત મેઘરજ