Publisher Theme
I’m a gamer, always have been.

રખિયાલ એક્ટિવા અને બાઇક સાથે સર્જાયેલા અકસ્માતમાં શાહ કુમુદચંદ નુ થયુ મૃત્યુ.ગામ માં શોક નો માહોલ

0 35

રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ

પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 10/06/2023 નાં રોજ રખિયાલ બજાર રેલ્વે લાઈન સગદલ પુર જવાના રસ્તે એક બાઇક GJ 09DG 3565 નંબર નું અને એક્ટિવા GJ 18 CM 6741 નંબર વચ્ચે ભારી અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવા ચાલક શાહ કુમુદચંદ્ર ચંદુલાલ ગામ સગદલપુર જેવોને વધારે ઇજા થયેલ હતી 108 મારફતે ગાંધીનગર લઈ ગયેલા અને ત્યાંથી આસ્થા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરતું જેમને વધારે ઈજા પહોંચતા તેઓ નુ સારવાર દરમ્યાન મુત્યુ પામ્યા હતા. સામા વાળા બાઇક ચાલકને તથા તેમાં સવાર એક બાળક અને એક બેનને નાની મોટી ઇજાઓ થયેલ જેની પ્રાથમિક સારવાર કરી તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રખિયાલ થી રજા આપી દેવામાં આવેલ હતી આગળ ની તપાસ આ રખિયાલ પોલીસ સ્ટેશન કરી રહી છે

Leave A Reply

Your email address will not be published.