જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સન્માન
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર પ્રથમ વખત પાલનપુર પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તેમજ સામાજિક કાર્યકર્તા રણજીતસિંહ ભાટિયાના દીકરા કાંધલસિંહ દ્વારા ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું
