ધાનેરામાં જર્જરિત શોપિંગ સેન્ટર ઉતારી લેવાની કામગીરી અધુરી છોડી મુકાઈ
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સિતલ શોપિંગ સેન્ટર જર્જરિત બનતા તેને ઉતરવા માટે પાલિકા દ્વારા અનેક નોટિસો આપવામાં આવી હતી. અંતે વેપારીઓએ ખાલી કરીને પોતાના ધંધા રોજગાર!-->!-->!-->…