સમી સાંતલપુર રણ વિસ્તારમાં 47 ડિગ્રી તાપમાન વચ્ચે ઘુડખરની ગણતરી કરતાં અધિકારીઓની હાલત કફોડી બની
રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણના સમી અને સાંતલપુર વિસ્તારમાં પથરાયેલા રણ વિસ્તારમાં ઘુડખર જનગણના અંગેની સરવે કામગીરી કરાઈ રહી છે. ત્યારે હાલ સમગ્ર ગુજરાત સહિત પાટણ જિલ્લા પણ ભારે ગરમી નો!-->!-->!-->…