માહી ગામ ખાતે અમન એન્ટરપ્રાઈઝ અને માહી ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે સરકારી યોજનાઓ નો સેવા કેમ્પ…
વડગામ તાલુકાના માહી ગ્રામ પંચાયત સરપંચ અબ્દુલહમીદભાઈ મીયાજી મરેડીયા અને અમન એન્ટરપ્રાઇઝ માહી CSC (કોમન સર્વિસ સેન્ટર) પ્રકાશભાઈ વાઘેલા દ્વારા માહી ગામ ખાતે સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ પ્રકારની!-->…