ધાનેરા તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક હુકમ અપાયા
મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ.સેલ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે તાલુકાની આંગણવાડી કેન્દ્રો પરની આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ખાલી જગ્યા ઉપર નિમણૂક આપવા ઓનલાઇન ભરતી પ્રક્રિયા પસંદગી!-->…