મોડાસા સહયોગ ચોકડી પર ભારે ટ્રાફિક જામ તંત્ર નિંદ્રાધીન
મોડાસા સહયોગ ચોકડી પર વારંવાર ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાય છે વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સહયોગ ચોકડી અગાઉ ઘણીવાર એકસીડન્ટ થયા છે ત્યારે તંત્ર ને વારંવાર રજુઆત!-->…