ફતેપુરા તાલુકાના નિંદકાપૂવૅ ગામે 74મા સ્વાતંત્ર પવૅની ઉજવણી કરવામા આવી
આજ રોજ 26મી જાન્યુઆરીના દિવસે ફતેપુરા તાલુકાના નિંદકાપૂવૅ ગામે 74મા સ્વાતંત્ર પવૅની ઉજવણી કરવામા આવી જેમા નિંદકાપૂવૅ ગામના વડલો, યુવામિત્રો, મહિલાઓ,બાળકો,બાલીકાઓ તેમજ નિંદકાપૂવૅ પ્રાથમિક શાળ।નો સ્ટાફ!-->…