2 ઓક્ટોબર 2021 ના રોજ ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ગુજરાતી મેળો દ્વારા 2ઓક્ટોબરના રોજ સ્ટોરી ડે ઉજવણી કરવામાં આવી હતી તેમા ભાગ લેનાર સર્જક મિત્રોનું સન્માન કરવા સમારંભ યોજાયો ગ્રૂપમાં વાર્તાઓ મૂકી જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી તેના પ્રમાણપત્ર આજ રોજ આપવામાં આવ્યા હતા ગુજરાતી મેળો ના એડમીન *શ્રી મોડર્ન ભટ્ટ 9426260947 જી ને ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થાના પ્રમુખ શ્રી શૈલેષ વાણીયા શૈલ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી ગ્રુપ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવા આર્શીવાદ સાહિત્ય જગતની સુંદર સેવા કરતું ગ્રુપએટલેગુજરાતી મેળો તેઓ દ્વારા આપવામાં આવેલ શબ્દ ઉપાસક સન્માન પત્ર કવિશ્રી શૈલેષ વાણીયા શૈલને અર્પણ મંચ સંચાલક રાહુલ સથવારા, અલ્પા પંડ્યા દેસાઈ, જયેશ કિહલા, શ્રી મોડૅન ભટ્ટ નો ખુબ ખુબ આભાર.