દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે “વિશ્વ સિકલ સેલ દિવસ” ની જિલ્લા કક્ષાની…
રિપોર્ટર કિશન મોહનિયા બૌદ્ધિક ભારત દાહોદ
સિકલસેલ અંગેની જાગૃતિ તમામ ગામડાઓના લોકો સુધી પહોંચે તેમજ તેઓ તે પ્રત્યે સભાન થાય તેમજ સમાજમાં બદલાવ આવે તે ખુબ જ જરૂરી છે.- કલેકટરશ્રી યોગેશ નીરગુડે
!-->!-->!-->!-->!-->…