સુરત મનપાએ શહેરમાં કોરોનાની રસીના પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પુર્ણ કર્યું
કોરોના સામેની લડાઈમાં સુરત મહાનગરપાલિકાએ પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણની કામગીરીનો લક્ષ્યાંક પૂરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તારીખ 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત થઇ હતી. ત્યારથી અત્યાર સુધીમાં!-->…