ગરીબ બાળકો સાથે જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા રાષ્ટ્રશકિત એકતા મંચના પ્રદેશ મહામંત્રી
સેવાકીય પ્રવૃતિઓ હરહંમેશ ખડેપગે રહેનાર રાષ્ટ્ર શકિત એકતા મંચના પ્રદેશ મહિલા મહામંત્રી સુનિતાબેન પઢિયાર એ પોતાના જન્મ દિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે ઉજવી યાદગાર બનાવ્યો હતો ત્યારે થરાદ ના ભુરીયા!-->!-->!-->…