ધાનેરામાં ઠેર ઠેર ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની રહીશોમાં દહેશત
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી જ્યાં દેખો ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. લોકો દ્વારા રજૂઆત કરવા છતાં સરકારી બાબુઓ પોતાની એ.સી. ઓફિસ છોડતા નથી અને સફાઇ!-->!-->!-->…