દાંતા ખાતે ગઈ કાલે સ્વાસ્થ્ય સ્વયમ સેવક અભિયાન અને નમો એપ કાર્ય શાળા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટી ના બનાસકાંઠા જિલ્લા મહામંત્રી તથા ઝોન પ્રભારી શ્રી દિલીપસિંહ વાઘેલા સાહેબ અને મંડળ ના પ્રભારી શ્રી રમેશભાઈ પટેલ સાહેબ તેમજ મંડળ ના પ્રમુખ શ્રી અમરતજી ઠાકોર અને મહામંત્રી શ્રી દશરથસિંહ પરમાર તેમજ તમામ આગેવાનો અને હોદ્દેદારો ,તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રી શ્રી ઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…