દહેગામ તાલુકામાં વર્ધાનામુવાડા, દહેગામ કન્યાશાળા તથા શિયાવાડા પ્રાથમિક શાળામાં સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું Read more
અમદાવાદમાં ઈદગાહ સર્કલથી અસારવા તરફ જવાના બ્રિજને 15 દિવસ માટે અવરજવર અને વાહનો માટે બંધ કરવામાં આવતા વાહનોની લાંબી કતાર જોવા મળી Read more
ડી આર ડી એ શાખા છાપરી દાહોદ ખાતે જી એલ પી સી શાખા દ્વારા નિરંકારી સખી મંડળ ના બેનો દ્વારા ઓફીસમા ચા નાસતા ભોજન ની વ્યવસ્થા કેન્ટીન ચલાવવા માટે ઉદ્ઘાટન કરવામા આવ્યું Read more
ખેડબ્રહ્મા શહેર ના અને lic of india માં એચજીએ આસિસ્ટન્ટ વય નિવૃત્ત થતા અશ્વિનભાઈ સોલંકી સાહેબનો વિદાય સમારંભ યોજાયો Read more
ખેડબ્રહ્મા ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર ગુહાઈ નહેર પેટા વિભાગ એકની કચેરીમાં ફરજ બજાવતા વર્ક ચાર્જ કારકુન નો વિદાય સમારંભ યોજાયો Read more
મધ્ય ગુજરાત વીજ કંપની કઠલાલ ખાતે તેમજ ખલાલ ગામે લાઈનમેન પ્રતાપસિંહ રાઠોડનો વિદાય સમારોહ યોજાયો Read more
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે: આજે પ્રથમ દિવસે સૂઇગામ તાલુકાના 3 સીમાવર્તી ગામોની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ કર્યો Read more
મોડલ ડે સ્કૂલ ઉત્તમપુરા ડાંગીયા ના વિધાર્થીયો દ્વારા ધોરણ 12 માં ઝળહળતી સફળતા મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન નું ગાૈરવ Read more