રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર બૌદ્ધિક ભારત ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર ગુહાઈ મહેક પેટા વિભાગ એકની કચેરીમાં ફરજ બજાવતા ડીપી કાપડિયા સાહેબ વર્ક ચાર્જ કારકુન નો વય મર્યાદા પૂરી થતાં
બુધવારે ગેસ્ટ હાઉસ ખાતે વિદાય સંભારમ યોજાયો હતો જેમાં કચેરીના યુકે પટેલ નાકાઈ કેયુ ડામોર ના કાઈ જીએમ પટેલ મદદનીશ ઇજનેર અક્ષય ભાઈ ભુરીયા કશ્યપ પટેલ તેમજ આર.એમ બારોટ સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક તેમજ કચેરીઓના સ્ટાફ ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતા અને ડીપી કાપડિયા સાહેબને શાહ અને મોમેન્ટો આ પી સન્માન કરવામાં આવ્યું હતું