તાજેતરમાં દહેગામ તાલુકામાં વર્ધાનામુવાડા, દહેગામ કન્યાશાળા તથા શિયાવાડા પ્રાથમિક શાળામાં સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું.તા..01/05/2023 થી 31/05/2023 સુધી જેમાં ગાંધીનગર જિલ્લાના લીફ સંસ્થાના વોલીએન્ટર પિયુષભાઈ,મહેશભાઇ, હર્ષાબેન તેમજ દશ સભ્યો કે જેઓ તે શાળામાં જઈને બાળકો રેમેડીઅલ કામ કરી રહ્યા છે.તેમાં વિનીતા ગોયલ, પ્રીતિ સિસોદિયા, રાગિની શ્રીવાસ્તવ, નંદિની સિન્હા ,રેનુપાંડે મેમ,સુધી મિશ્રા મેમ અને મીનીમેમ તેમજ ગીતા જોહરી મેમ જે DGP તરીકે રહી ચૂક્યા છે.તેઓ લીફ સંસ્થાના સભ્યો છે. અને તેના પ્રોજેક્ટ કોર્ડીનેટર શીતલબેન વાઘેલા તેમજ લીફ સંસ્થા એક સમાજસેવાનું કાર્ય કરી રહી છે.તો તેઓએ આ સરકારી શાળામાં સમર કેમ્પનું આયોજન કર્યું છે.અને બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરાવી રહ્યા છે.જેમાં તેઓ ગુજરાતીમાં વાંચન લેખન અને અંગ્રેજી પુસ્તકોનું વાંચન તેમજ સ્પોકન ઇંગલિશ પ્રેક્ટિસ તેમજ કોમ્પ્યુટર અને અંગ્રેજી શબ્દો વગેરે
પ્રવૃત્તિ કરાવે છે.જેમાં સમર કેમ્પમાં કામ કરતાં વોલી એન્ટર ને શુભેચ્છા પાઠવી સુધી મેમે અને શાલિની મેમ અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા.
રિપોર્ટર….. મહેશ રાવલ દહેગામ