ડી આર ડી એ શાખા છાપરી દાહોદ ખાતે જી એલ પી સી શાખા દ્વારા નિરંકારી સખી મંડળ ના બેનો દ્વારા ઓફીસમા ચા નાસતા ભોજન ની વ્યવસ્થા કેન્ટીન ચલાવવા માટે ઉદ્ઘાટન કરવામા આવ્યું

રીપોટર રમેશ દહમા બૌદ્ધિક ભારત દાહોદ

આજ તારીખ 1/6/2023 ના રોજ ડી આર ડી એ શાખા છાપરી દાહોદ ખાતે જી એલ પી સી શાખા દ્વારા નિરંકારી સખી મંડળ ના બેનો દ્વારા ઓફીસમા ચા નાસતા ભોજન ની વ્યવસ્થા મળી રહે તેના માટે બેનો ને ડી આર ડી એ ની ઓફીસ છાપરી ખાતે કેન્ટીન ચલાવવા માટે ઉદ્ઘાટન કરવામા આવ્યું જેમા ડી આર ડી એ ના નિયામક બળવતભાઈ પટેલ સાહેબ ના હસ્તે દીપ પ્રગટાવી કેન્ટીન નું ઉદઘાટન કરવામાં આવ્યું જેમા દાહોદ જિલ્લા જી એલ પી સી શાખા ના દાહોદ જિલ્લા ના ડી એલ એમ સુકુમાર સાહેબ ડી આર ડી એ શાખા ના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા મંડળ ની બેનો એ કેન્ટીન માં બનાવેલ વાનગીઓ નો નાસ્તો કરવા માં આવ્યો આજના સખી મંડળ કેન્ટીન માં હાજર નિયામક સાહેબ દવારા જણાવામા આવ્યું કે હવે તમામ સરકારી ઓફીસો માં સખી મંડળના બેનોની કેન્ટીન તમામ ઓફિસો માં ચલાવા માટે ની પ્રરવાગી આપવામા આવશે તોજ બેનો આવક મેળવતા થશે નિયામક સાહેબે જણાવ્યું જોઈએ ખરે ખર દાહોદ જીલ્લા નિયામક સાહેબ તેમજ ડી એલ એમ સાહેબ દવારા બેનોને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો કરતા રહીએ છે અમારો હેતુ બેનો જાત મહેનત કરી આગળ આવે તેવા હેતુ સાથે સખી મંડળ કેન્ટીન ચાલુ કરવામાં આવી છે દાહોદ જિલ્લો સ્માર્ટ સિટી બનવા આજે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ગામડાઓ ના નાગરિકો ઓફિસો ના કામ કાજ માટે આવે તેઓ ને શુદ્ધ દેશી ભોજન મળી રહે તે માટે આજના દિવસે સખી મંડળ કેન્ટીન નું ઉદઘાટન કરવામાં આવ્યું છે

Comments (0)
Add Comment