ધાનેરા તાલુકાના મોટાભાગના ગામઙાઓ ચાર દિવસ પછી પણ વિજ ના આવતા લોકો હેરાન પરેશાન

રિપોર્ટર હિતેશભાઈ પુરોહિત બૌદ્ધિક ભારત ધાનેરા

વાવજોડાને ચાર પાંચ દિવસ વિતી જવા છતા વિજળી ના આવતા લોકો હેરાન પરેસાન થઈ ચુક્યા છે ,લોકો કહી રહ્યા છે કે જે પ્રમાણે નુકસાન થયુ છે એ હિસાબે હેલ્પરૌની અછત છે ,સ્ટાફ વધારી અને કામગીરી જડપી કરવામા આવે એવી લોક માંગ છે ધાનેરા તાલુકામા છેલ્લા ચાર પાંચ દિવસ થી મોટાભાગના ગામઙાઓ મા વિજ પુરવડો ચાલુ ના થતા લોકો ચિંતામા મુકાયા આટલો સમય વિતી જવા છતા પણ વિજળી ના મળતા પશુપાલકો હેરાન થઈ ચુક્યા છે ,વીજળી ના મળતા લોકો પીવાના માટે વલખા મારી રહ્યા છે ધાનેરાના પશુપાલકો વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલીક વિજળી આપવામા આવે અથવા તો લોકો અને પશુઓ માટે પાણી પુરુ પાડવામા આવે

Comments (0)
Add Comment