રિપોર્ટર નિકિતા જોશી બૌદ્ધિક ભારત પાલનપુર
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થતાં મોડલ ડે સ્કૂલ ઉત્તમપુરા ડાંગીયા ના ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં 97.87ટકા. શાળાનુ પરિણામ અને પ્રથમ નંબરે લ (1) પ્રજાપતિ નિરલ બેન બળદેવ ભાઈ 85.43ટકા (2) માળી કિજલ અનારામ 84.71ટકા (3)ઠાકોર આરતિ.અेન 82.57ટકા (4)ઠાકોર આરતી.બી 82.43ટકા (5)પ્રજાપતિ સોનલબેન .સી 82 ટકા તમામ વિદ્યાર્થી મિત્રોને જવલંત સફળતા મેળવવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ તથા અમારા શાળા પરિવાર ની નામના વધારવા બદલ આભાર