ડીસા તાલુકાના દામા ગામે jio કંપનીના મોબાઇલ ટાવર પરથી ચોરી થયેલ માઇક્રોવેવ ડ્રમ (એન્ટીના) કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/- વાળુ શોધી કાઢી ચોરી કરનાર ત્રણ ઈસમોને પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ડીસા રૂરલ પોલીસ Read more
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બિયર બોટલ નંગ-1248/- કી.રૂ. 1,19,520/- તથા ક્રેટા ઞાડી તથા સાથે કુલ કી.રૂ. 9,19,520/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા Read more
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાંતીવાડા દ્વારા રોબોટિક્સ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોતશાહન કરાયું હતું Read more
કચ્છની ધરતી પર આજે 89 વર્ષ જૂની ઘટનાનો ઇતિહાસ તાજો થયો છે. કારણકે જીપીએસ લોકેશન કે અન્ય કોઈ ટેકનોલોજીના ઉપયોગ કર્યા વગર રોડમેપના માધ્યમથી જ બે મહાસાગરો પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિતે ભુજથી જુહુ સુધી ફલાઈટની ઉડાન ભરી હતી Read more
બનાસકાંઠા જિલ્લાના સૌથી ઊંચા પર્વત શ્રી સાંકળેશ્વરી માતાજી ના ધામ ખાતે તિરંગો લહેરાવ્યો અને ટ્રેકિંગ પ્રવાસ યોજાયો Read more
માય ન્યુ ઈન્ડિયા ટ્રસ્ટ, વિસનગર દ્વારા આરોગ્યમંત્રી માન. શ્રી ઋષિકેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત પ્રસંગે સ્વચ્છ ભારત મિશન અને વિશ્વ અંધજન શ્વેતલાકડી દિન વિશેનું મૌલિક કાવ્ય અર્પણ કરાયું Read more