લાખણી તાલુકાના વાસણા વાતમ ગામનુ ગૌરવ બહેન પરમાર રંજનબેન બાલચંદભાઈ ખુબ જ નાની ઉંમરે B.S.F મા ભોમ ની રક્ષા માટે જોઈન કરી એમના વતન વાસણા પરત ફરતા ગામ લોકો અને એના પરિવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું Read more
ડીસા શહેરમાં બીકે ગેલેક્સી રાણપુર રોડ પર આવેલ શ્રીપતિ સોસાયટી ના રહીશો દ્વારા માતાજી ના હવન નું આયોજન કરવામાં આવ્યું Read more
આજ રોજ નવલા નોરતા અને દશેરાના ભવ્ય દિવસે માઁ ની આરાધના કરવા ડીસા ના ધારાસભ્ય શ્રીપંડ્યાજી ડીસા તાલુકાના ભાચરવા મુકામે ગ્રામજનોએ મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ Read more
આજ રોજ માઁ જગતજનની માઁ ભગવતી ના નવલા નોરતે ડીસા તાલુકાના સમશેરપુરા ગામે મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવેલ Read more
આજરોજ ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે જાગીરદાર દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્તે ડીસા ખાતે શસ્ત્ર પૂજન કરાયું Read more
કાર્યક્રમમાં પધારેલ કાર્યક્રમના અધ્યશ્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ તેમજ કાર્યક્રમના મુખ્યમેહમાન શ્રીમતિ માલતીબહેન મહેશ્વરી તેમજ તમામ ઉપસ્થિત શિક્ષિત પ્રતિભાઓ સાથે સર્વે દાતાશ્રીઓ તથા કાર્યક્રમની શોભા વધારી Read more
જગત જનની મા અંબા ના નવ દિવસ ના નોરતા ચાલી રહ્યા છે અને નવરાત્રિના શુભ અવસર પર આજે નમના દિવસે એક પહલ ફાઉન્ડેશન દ્વારા કન્યા પૂજન કરવામાં આવ્યું Read more