“વુમન્સ કેર ફાઉન્ડેશન” દ્વારા આયોજિત અને બનાસકાંઠા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગ થી ગૂજરાત સરકાર દ્વારા આવનાર “પોલીસ લોકરક્ષક” ની ભરતીના ભાગરૂપે દરેક સમાજ ની કુલ ૧૦૦ જેટલી દિકરીઓ ફિઝિકલ તૈયારી ઓ કરી શકે તેના માટે ૩૦ દીવસ સુધી ફ્રી ફીઝીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે ૨૧/૧૦/૨૦૨૧ થી ૨૧/૧૧/૨૦૨૧
આ કાર્યક્ર્મ નાં ભાગ રૂપે આજે ઉદઘાટન કરવામાં આવ્યું.
૧) જે.બી આહીર (PSI)
૨) બી.જે . સુથાર (PSI)
3) હેતલ બેન (નગરપાલિકા પ્રમુખ)
૪)આશાબેન પટેલ (કઠોળ નાં દાતાશ્રી)
૫) પિન્કી બેન પરમાર
૬) શિલ્પાબેન પટેલ
૭) આશાબેન પરમાર
વગેરે મહિલા રત્નો ઉપસ્થિત રહ્યા હતા તથા સહયોગ
૧) કિરણ રાઠોડ(ઉડાન ફાઉન્ડેશન)
૨) સક્સેસ એકેડમી પાલનપુર
૩) મિતેશ ઠક્કર
૪) નવીન પટેલ
૫) ડો. નિતિન છત્રાલીયા
(આરાધ્યા હોસ્પિટલ પાટણ)
૬) પી. આર. પરમાર ( આર્મી ટ્રેનર) વગેરે દ્વારા સહયોગ મળ્યો હતો
આ વિશેષ કાર્યક્રમ ને સૌ નામી અનામી આગેવાનો એ હાજરી આપી યાદગાર બનાવ્યો હતો.