થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે નવરાત્રી મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી અને કલેશહર માતાજી ના સાનિધ્યમાં નવ દિવસ માતાજીની આરતી અને પૂજા પાઠ આરાધના સતત નવ દિવસ કરવામાં આવ્યું હતો અને બનાસકાંઠાના નામચીન કલાકારો રમઝટ બોલાવી હતી તેમાં ઉપસ્થિત કલાકારો જોગાજી ઠાકોર અને ભરત પંચાલ અને અમરત ઠાકોર અને સુબાજી ઠાકોર અને જીવરાજ રબારી મનુ સુથાર અને કિંજલ ઠાકોર અને આરતી ઠાકોર આ તમામ કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી અને નવરાત્રી પછી અગિયારસનો ના પાવન દિવસે ગરબાનું આયોજન કરવામાં આવે છે
\છેલ્લા દિવસે કલાકાર નારણ બારોટ તેમના તરફથી નવરાત્રિના છેલ્લા દિવસે કલેશહર માતાજી ના લાભાર્થે ફ્રી માં છેલ્લા 20 વર્ષથી આવીને પોતાના તરફથી એક નાઈટ આવીને ગરબાની રમઝટ બોલાવે છે ગરબા ના કાર્યકર્તા અનાજી વાઘેલા નરસી એચ દવે મુલજી સોની સરપંચ શ્રી માજી શ્રી ગેનાજી પટેલ જી ટી મંત્રી પારશ શાહ વાલજી નાઈ આ તમામ મિત્રો ના સંયોગથી નવરાત્રી મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે અને દરેક સમાજના યુવાન મિત્રો અને વડીલો દર સાલ સાથ સહકાર આપે છે