રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા માં પુતળા દહન કરે તે પહેલાં જીલ્લા પોલીસ દ્વારા તમામ હોદ્દેદારો ની ઘરપકડ કરી છે Read more
આજરોજ ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે જાગીરદાર દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્તે ડીસા ખાતે શસ્ત્ર પૂજન કરાયું Read more
ભાયાવદર નગરપાલિકા ને સરકાર શ્રી દ્વારા મળતી સહેરીજનો ની સુખાકારી માટે ની ગ્રાન્ટ રૂપિયા ૧૨૩ એક સો ને ત્રેવીસ લાખ ના ખર્ચે સહેર ના જાહેર રોડ રસ્તા ને નવીનીકરણ કરવા આજે રૂપિયા એક સો ને ત્રેવીસ લાખ ના કામોનુ ખાત મુહુર્ત ધારાસભ્ય શ્રી અને હાજર રહેલા આગેવાનો ના વરદહસ્તે કરવામાં આવ્યું છે Read more
અમરેલી જીલ્લા પંચાયત સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા ની અધ્યક્ષ સ્થાને બેઠક મળી Read more